• શનિવાર, 11 જુલાઈ, 2026

રુસ્તમનો આઇસક્રીમ વિશેષ ચસ્કા સમાન

આઇસક્રીમ પાર્લરનું લાઇસન્સ રદ થતાં વફાદાર ગ્રાહકો નારાજ 

મુંબઇ તા. 10 : મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશને (એફ.ડી.) આરોગ્યના નિયમોનાં ભંગ કરવાનાં કારણોસર દક્ષિણ મુંબઇના પ્રખ્યાત કે. રૂસ્તમ આઇસક્રીમનું લાયસન્સ રદ્દ કરતાં વફાદાર ગ્રાહકો નારાજ થયા છે. કોઇ કામ માટે કે ફરવા માટે દક્ષિણ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ