• શનિવાર, 11 જુલાઈ, 2026

પહેલા વંદે માતરમ્, પછી જન-ગણ-મન...

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને મંત્રાલયના સચિવોને ફરીથી આપ્યા નિર્દેશ

રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાનના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા કહ્યું

નવી દિલ્હી, તા. 10 : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસન અને કેન્દ્ર સરકારના મંત્રાલયોને નવા નિર્દેશ આપ્યા છે. જેમાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને ગાવા અને વગાડવા સંબંધિત નિયમોને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ