નવી મુંબઈ પોલીસે રૂા. 1.55 કરોડનો આંતરરાજ્ય સાયબર ફ્રૉડનો કેસ ઉકેલ્યો
મુંબઈ, તા. 10 (પીટીઆઇ) : નવી મુંબઈ સાયબર પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેન્ગનો પર્દાફાશ કરતા વડોદરાથી 24 વર્ષના ઈલેક્ટ્રીકલ એન્જિનિયર ઉમંગ વિજય લાકોડની ધરપકડ કરી છે. આ યુવા એન્જિનિયરે ગેન્ગ......