• ગુરુવાર, 09 જુલાઈ, 2026

સુરતમાં પાણી ઓસર્યાં, નુકસાનીનાં દૃશ્યો સામે આવ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 8 : બે દિવસથી ટેક્સટાઇલ સીટી સુરતમાં મેઘો અનરાધાર મંડાયો હતો. આજે આકાશી આફતમાં રાહત મળી પણ વરસાદી પૂર ઓસરતાં નુકશાનીનાં કંપાવનારાં દૃશ્યો સામે આવ્યાં છે. બે દિવસ પડેલા ભારે વરસાદને.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ