સવા પાંચ કલાકના મેરેથોન મુકાબલા બાદ કૅનેડાના ખેલાડી ફેલિક્સ સામે 3-2થી વિજય
લંડન, તા.8 : ટેનિસના મહાન ખેલાડી અને 24 વખતના ગ્રાંડસ્લેમ વિજેતા નોવાક જોકોવિચે ફરી એકવાર તેના લડાયક જુસ્સાનો પરિચય આપીને વિમ્બલ્ડનમાં સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. કવાર્ટર ફાઇનલમાં 39 વર્ષીય......