• ગુરુવાર, 09 જુલાઈ, 2026

ધાર્મિક સ્થળો પર ફરજિયાત કેશલેસ ડોનેશન કરવું જોઈએ

અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરી બાદ મુંબઈના બિઝનેસમૅનનું સૂચન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોએ આપેલા દાનની ચોરી થવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યારે ધાર્મિક સ્થળોમાં અપાતા દાનના દુરુપયોગની શંકા ઉભી થઈ રહી છે. દાનનો હિસાબ રાખવા માટે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ