• ગુરુવાર, 09 જુલાઈ, 2026

ટીમ ઇન્ડિયાની 125 રનની સૌથી મોટી હાર બાદ કોચ ગંભીરના લૂલા બચાવ

આવી હાર અસ્વીકાર્ય: કપ્તાન અય્યરનો સ્વીકાર

નોર્ટિંગહામ, તા.8 : ઇંગ્લેન્ડ સામેના ત્રીજા ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો 125 રને સૌથી કારમો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડના 7 વિકેટે 201 રનના જવાબમાં ભારતીય ટીમ ફક્ત 11.4 ઓવરમાં 76 રનમાં ઢેર થઇ હતી. આથી ઈંગ્લેન્ડનો 125 રને મહાવિજય......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ