• ગુરુવાર, 09 જુલાઈ, 2026

અમેરિકા-ઈરાન ફરી બાખડતાં સેન્સેક્ષમાં 1700 પૉઈન્ટ્સનો કડાકો

રોકાણકારોની રૂા. દસ લાખ કરોડની મૂડીનું ધોવાણ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની શાંતિવાર્તા સમાપ્ત થઈ હોવાનું જણાવતાં બુધવારે સેન્સેક્ષ અને નિફટીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોની મૂડીમાં આશરે રૂા. 10 લાખ કરોડનું ધોવાણ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ