રોનાલ્ડોની વિશ્વ કપ સફર સમાપ્ત
મિકેલ
મેરિનોએ આખરી ક્ષણોમાં ગોલ કરી સ્પેનને કવાર્ટર ફાઇનલમાં પહોંચાડયું
આર્લિંગ્ટન(ટેકસાસ), તા.7 : દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ફીફા વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટયું છે. રોનાલ્ડોની ટીમ પોર્ટૂગલ સ્પેન વિરુદ્ધ તીવ્ર રસાકસી પછી આખરી મિનિટોમાં હારીને વિશ્વ કપની......