• બુધવાર, 08 જુલાઈ, 2026

વસઈ-નાલાસોપારામાં આફતનો વરસાદ

બે દિવસથી કમર સુધી પાણી : 10 કલાકથી વીજળી ગૂલ : પીવાનું પાણી ખતમ

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 7 : મુંબઈમાં આજે વરસાદે વિરામ લીધો હોવાથી રાહત મળી છે, પણ પાલઘર જિલ્લાના વસઈ અને નાલાસોપારામાં ગત બે દિવસમાં સૌથી વધારે વરસાદ પડવાથી મોટા ભાગનો વિસ્તાર જળબંબાકાર થવાથી લોકોની......