• બુધવાર, 08 જુલાઈ, 2026

રામમંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપતરાયનો સનસનીખેજ દાવો

અનિલ મિશ્રા અને બૅન્ક અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

અયોધ્યા, તા. 7 : અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ચાલી રહેલા દાન અને ચઢાવા ચોરીના વિવાદ વચ્ચે એક નવો અને સનસનીખેજ વળાંક આવ્યો છે. ટ્રસ્ટના ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાયે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન......