• ગુરુવાર, 09 જુલાઈ, 2026

વરસાદે થોડો વિરામ લેતાં મુંબઈમાં રાહત

ધોધમાર વરસ્યા બાદ અટકી અટકીને મેહુલિયો વરસ્યો : આજે ઓરેન્જ ઍલર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : સતત નવ દિવસ સુધી મુંબઈને ધમરોળ્યા બાદ આજે વરસાદે થોડો વિરામ લેતાં મુંબઈગરાઓએ રાહત અનુભવી હતી. આજે રાત્રે 8.30 વાગ્યા સુધીમાં અટકી અટકીને હળવી ધારે સામાન્ય પવનની ઝડપમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ