• ગુરુવાર, 09 જુલાઈ, 2026

ફિફા વર્લ્ડ કપ કવાર્ટર ફાઇનલની 8 ટીમ ફિક્સ : આજે રાત્રે પહેલી ટક્કર ફ્રાંસ-મોરક્કો વચ્ચે

સ્વિત્ઝરલૅન્ડ 72 વર્ષ બાદ કવાર્ટર ફાઇનલમાં : કોલંબિયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી જીત

દિલધડક અને વિવાદાસ્પદ મૅચમાં ઈજિપ્ત સામે આર્જેન્ટિનાનો 3-2થી યાદગાર વિજય

ન્યૂયોર્ક, તા.8 : ફૂટબોલ વર્લ્ડ કપ-2026ના કવાર્ટર ફાઇનલની 8 ટીમ ફિક્સ થઇ ચૂકી છે. ગઇકાલે રાઉન્ડ-16ના આખરી બે મેચ રમાયા હતા. જેમાં ઇજીપ્ત સામે ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાનો 3-2 ગોલથી દિલધડક વિજય......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ