આગામી સપ્તાહથી રોકાણકારો સમક્ષ પ્રચાર અભિયાન શરૂ થવાની ધારણા
મુંબઈ, તા. 6 (એજન્સીસ) : દેશના અગ્રણી શેરબજાર એનએસઈ સપ્ટેમ્બર મહિનામાં આશરે 3 અબજ ડોલર, એટલે કે લગભગ 25,000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનો આઈપીઓ બજારમાં લાવવાની તૈયારીમાં છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આગામી સપ્તાહથી દેશ....