મરીના વાયદાનું એકમાત્ર ડિલિવરી સેન્ટર કોચી રહેશે
કલ્પેશ
શેઠ તરફથી
મુંબઈ, તા. 7 : ભારતના અગ્રણી કૃષિ કોમોડિટી એક્સચેન્જ એનસીડેક્સ લિમિટેડ ખાતે આગામી 15મી જુલાઈથી કાળા મરીના વાયદા ફરી શરૂ થશે જેનું કોચી એક માત્ર ડિલીવરી સેન્ટર રહેશે અને શરૂઆતમાં......