• બુધવાર, 08 જુલાઈ, 2026

વાયનાડમાં ભૂસ્ખલન : ચારનાં મૃત્યુ, 10 દટાયા

નવી દિલ્હી, તા.7 : કેરળના વાયનાડ જિલ્લામાં ફરી એકવાર કુદરતે કહેર વરસાવ્યો છે. સતત ભારે વરસાદનાં કારણે અહીં મોટાં ભૂસ્ખલનમાં ચાર લોકોના મોત થયા છે. હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા......