• બુધવાર, 08 જુલાઈ, 2026

38 દોષિતોને ફાંસીની સજા યથાવત

2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં

મૃતકોના પરિવારને રુ. 10 લાખનું વળતર, ગંભીર રીતે ઘાયલોને રુ. 5 લાખની સહાય ચૂકવવા ગુજરાત હાઈ કોર્ટનો આદેશ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 7 : ગુજરાત હાઈકોર્ટે એક મોટા ચુકાદામાં અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા 38 દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખી મંગળવારે હાઈકોર્ટમાં ચુસ્ત.....