• રવિવાર, 18 મે, 2025

`અૉપરેશન સિંદૂર' ટાઈટલ મેળવવા નિર્માતાઓમાં હોડ; ક્રિપ્ટ પર કામ શરૂ

ભારતીય સેનાએ સફળતાપૂર્વક પાર પાડેલા અૉપરેશન સિંદૂરની પ્રશંસા બૉલીવૂડના કલાકારોએ કરી છે. સોશિયલ મીડિયા પર સ્ટાર કલાકારોએ સૈનિકોને બિરદાવ્યા હતા તે વાયરલ થઈ રહ્યું છે. આ સાથે જ ફિલ્મ નિર્માતાઓમાં અૉપરેશન સિંદૂર ટાઈટલ અંકે કરી લેવાની હોડ લાગી છે. આના પરથી લાગે છે કે ટૂંક સમયમાં અૉપરેશન.....