ઝી સ્ટુડિયોઝે ઉમંગ કુમારના દિગ્દર્શનમાં બનેલી સિલાનું પહેલી પોસ્ટર રજૂ કર્યું છે. ફિલ્મમાં પ્રેમ અને બદલાની દાસ્તાન છે. હર્ષવર્ધન રાણે અને સાદિયા ખતીબ દિગ્દર્શિત આ ફિલ્મમાં રોમાન્સ એકશનનો સમન્વય જોવા મળશે. સિલા 2027ની પાંચમી ફેબ્રુઆરીએ થિયેટરમાં રજૂ થશે. ફિલ્મ સિલામાં હર્ષવર્ધન રાણે વિરાટનું પાત્ર ભજવે....