કેપટાઉન, તા.29 : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટિવ સ્મિથ ગરદનની ગંભીર ઇજાનાં કારણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે તે ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ઘરઆંગણાની ટેસ્ટ શ્રેણી સુધી પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. ગકેબરહા ખાતે રમાયેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે સ્મિથને ગરદનમાં....