બ્રિટિશ હિન્દુ સંગઠનનો અહેવાલ : ધર્માંતરણ, હિંસાનાં કારણો આપ્યાં
ઇસ્લામાબાદ, તા. 29 : બળજબરીથી ધર્માંતરણ તેમ જ હિંસા જેવા અત્યાચારોના કારણે પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયની વસતી ઘટીને માત્ર 1.7 ટકા રહી ગઇ છે. 1941માં પાકમાં હિન્દુઓની વસી 14.6 ટકા હતી. બ્રિટીશ હિન્દુ સંગઠન `ઇનસાઇટ યુકે'ના એક અહેવાલમાં આવી જાણકારી અપાઇ છે. આ સંગઠને બ્રિટીશ સરકારને પાકમાં લઘુમતી....