• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

પાક. સાથે સંરક્ષણ સહકાર સામે અમેરિકાને ભારતની ચેતવણી

એફ-16 વિમાનને અપગ્રેડ કરવાનાં અમેરિકી પેકેજ સામે ભારતે વાંધો દર્શાવ્યો

નવી દિલ્હી, તા. 29 : અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવી રહેલા એફ-16 વિમાન પેકેજ સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ ફિલીપીન્સમાં અમેરિકાનાં રક્ષામંત્રી પીટ હેગસેથને મળ્યા હતાં અને આ મુલાકાતમાં વાંધો વ્યક્ત કરતાં રાજનાથે સ્પષ્ટ કહ્યું હતું કે, પાક. આતંકવાદને પોષે છે. આ સ્થિતિમાં જો તેને યુદ્ધ વિમાનો અપગ્રેડ....

ઇ-પેપરના નવા શુલ્ક