• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ઘટીને 6.7 ટકા થયો

ખાણકામ ક્ષેત્રના નબળા દેખાવની અસર

નવી દિલ્હી, તા. 28 (એજન્સીસ) : દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ સપ્ટેમ્બર 2026માં ઘટીને 6.7 ટકા નોંધાઈ છે, જે અૉગસ્ટમાં 8 ટકા હતી. ખાણકામ ક્ષેત્રના ઉત્પાદનમાં ઘટાડો થતાં સમગ્ર ઔદ્યોગિક વૃદ્ધિની ગતિ ધીમી પડી હતી. જોકે, ઉત્પાદન ક્ષેત્ર અને વીજળી ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ જાળવી રાખતાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ