• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ચાર રાજ્યની વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપનો દબદબો

કૉંગ્રેસનો કારમો પરાજય : પોતાની સત્તાવાળા કર્ણાટકમાં પણ એકેય બેઠક ન મળી

નવી દિલ્હી, તા. 28 : ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વિધાન પરિષદ (એમએલસી)ની 28 બેઠક માટે યોજાયેલી દ્વિવાર્ષિક ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોને મહત્ત્વપૂર્ણ જીત મળી છે. કર્ણાટકમાં ભાજપ-જેડી(એસ) ગઠબંધને ચારેય બેઠકો જીતી લીધી છે તો ઉત્તર પ્રદેશમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી (સપા)ને જીત......

ઇ-પેપરના નવા શુલ્ક