અભિનેત્રી સૈયામી ખેરની કારકિર્દીનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. મેક્સિમ કુજનેત્સોવના દિગ્દર્શનમાં બનનારી ભારત-રશિયા ડ્રામા ફિલ્મથી તે આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પ્રવેશ કરશે. ભારત અને રશિયાના કલાકારો અને ક્રિયેટિવ ટીમની સાથે બની રહેલી આ ફિલ્મ બંને દેશો વચ્ચેનો ખાસ સહયોગ છે. આ ફિલ્મની વાર્તા દ્વારા સિનેમાની એ ભાષા....