• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

સુપર અલ નિનો પાંચ મહિનામાં 3,50,000થી વધુને ભરખી જશે !

ચિંતાજનક અહેવાલ : ભારતમાં 55 હજારથી વધુ લોકોના જીવ જોખમમાં

નવી દિલ્હી, તા. 29 : વિશ્વભરમાં `સુપર અલ નીનો'નો ખતરો ઝડપથી વધી રહ્યો છે, જે વૈશ્વિક સ્તરે લાખો લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. `ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ' દ્વારા જાહેર કરાયેલા નવા નકશા અને ડેટા અનુસાર, પેસિફિક મહાસાગરમાં તાપમાનમાં અસાધારણ વધારાને કારણે ગરમીથી થતાં મૃત્યુનો આંકડો ઝડપથી વધી શકે....

ઇ-પેપરના નવા શુલ્ક