• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

પાકિસ્તાનમાં છવાયો રામાયણનો ક્રેઝ : `જય શ્રીરામ'ના નારા ગુંજ્યા

રણબીર કપૂર અને યશ અભિનીત અને નિતેશ તિવારી દિગ્દર્શિત ફિલ્મ રામાયણનો ઉત્સાહ ભારત સુધી સીમિત રહ્યો નથી. આ ફિલ્મની ચર્ચા પાડોશી દેશ પાકિસ્તાન સુધી પહોંચી છે અને કરાંચીમાં રહેતા હિન્દુઓનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં લોકો હાથમાં રામાયણનું પોસ્ટર લઈને ઢોલ વગાડતાં જય....

ઇ-પેપરના નવા શુલ્ક