• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ભારતીય મહિલા ટીમે ઝિમ્બાબ્વેને કર્યું ક્લીન સ્વીપ

17 ઓવરમાં જ જીતી ત્રીજી વન ડે : વૈષ્ણવીની પાંચ વિકેટ : પ્રતિકા અને શેફાલીની અર્ધસદી

નવી દિલ્હી, તા. 28 : ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની વન ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરતા 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. ત્રીજા અને અંતિમ વન ડે મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને આઠ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી નહોતી અને પૂરી ટીમ 39.5......

ઇ-પેપરના નવા શુલ્ક