ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતનો 6 વિકેટે વિજય : 199 રનના લક્ષ્યાંકને માત્ર 13.2 ઓવરમાં સરળતાથી સર કરી લીધો
અભિષેકના
38માં
113, સૂર્યવંશીના
19 બૉલમાં
45
વાલિંગ્ટન, તા.27 : ભારતીય ડાબોડી ઓપનર અભિષેક શર્માએ પાવર-હાટિંગ કરી મંગળવારે રમાયેલી ત્રીજી ટી20માં માત્ર 35 બોલમાં સદી ફટકારી ન્યૂઝીલેન્ડના બાલિંગ આક્રમણના લીરેલીરા ઉડાવી દીધા હતા. અભિષેકના આ તોફાનના જોરે ભારતે વાલિંગ્ટનમાં કિવી ટીમને 6 વિકેટે પરાજય આપી પાંચ મેચોની સિરીઝમાં 3-0ની અજેય......