નિવૃત્તિ-વેતનમાંથી દર મહિને 30 ટકા રકમ ત્રણ વર્ષ માટે અટકાવી રાખવાની સજા કરાશે
મુંબઈ, તા. 27 : ગેરકાયદે બાંધકામ કરનારા પર પાલિકા કાર્યવાહી કરે છે, પણ આ પ્રકારના બાંધકામ સામે આંખ આડા કાન કરનારાઓને ભાગ્યે જ કોઈ સજા કે દંડ થાય છે. જોકે, સંબંધિત અધિકારીને પણ સાણસામાં લેવાનો મામલો સામે આવ્યો છે. પાલિકાના `કે-પૂર્વ' વૉર્ડના બે નિવૃત્ત અધિકારીઓ સામે કાર્યવાહી.....