• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

દવાના ભાવમાં ઉઘાડી લૂંટનું કોઈ વાજબી કારણ છે ?: સુપ્રીમ કોર્ટ

કેન્દ્ર સરકારનો ઉધડો લીધો : લોકોનાં જીવન સાથે જોડાયેલા મુદ્દાને વેપારનો વિષય ન સમજો

નવી દિલ્હી, તા. 27 : કેન્સરની દવાઓની બેફામ મોંઘી કિંમતોને નિયંત્રિત કરવાના મુદ્દે કેન્દ્ર સરકાર પ્રત્યે સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન ભારે નારાજગી વ્યક્ત કરી હતી. અદાલતે એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કીમોથેરાપીમાં ઉપયોગમાં લેવાતું એક ઇન્જેક્શન એક મેડિકલ ડિસ્ટ્રિબ્યુટરની કેન્સરગ્રસ્ત પત્નીને આપવાનું હતું. તેમની સારવાર એક પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ