અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : વર્તમાનપત્રના માત્ર એક સમાચારને આધારે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવાની અને બંધારણની નકલ હાથમાં રાખીને ચૂંટણી પંચ જેવી સ્વાયત્ત બંધારણીય સંસ્થાને બદનામ કરવી એ બેજવાબદારપણું છે. તેઓ શું દેશના 140 કરોડ લોકોને મૂર્ખ સમજે છે? રાહુલ ગાંધીએ આત્મપરીક્ષણ કરવું જોઈએ, એમ ભાજપના પ્રવક્તા અને વિધાનસભ્ય......