• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

`કિંગ'માં શાહરુખ ખાન કાતિલ નહીં આશિક બન્યો

શાહરુખ ખાનની આગમી ફિલ્મ કિંગ માટેની ઉત્સુકતા દિનપ્રતિદિન વધતી જાય છે. મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર બહાર પાડીને તેની રજૂઆતની તારીખ 24મી ડિસેમ્બરે હોવાનું જણાવ્યું છે. આ પોસ્ટરમાં શાહરુખનો ખતરનાક અંદાજ જોવા મળે છે. તેના હાથમાં બંદૂક અને મોઢામાં ગુલાબ છે. અહીં મહત્ત્વની વાત એ છે કે ડિસેમ્બર મહિનામાં બૉક્સઅૉફિસ પર પાંચ મોટી ફિલ્મોની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ