• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામ, યુપીમાં મતદારયાદી વિવાદ

સુલતાનપુરમાં 26 મતદારોનાં નામ હટાવવાના પ્રયાસથી ખળભળાટ

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 27 : દેશના રાજકારણમાં મંગળવારે ચૂંટણી ગતિવિધિઓ, મતદારયાદીની પારદર્શકતા અને ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ચાલતા રાજકીય સંઘર્ષે વાતાવરણમા ગરમાટો લાવી દીધો હતો. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક વિધાન પરિષદની બેઠકોની મતગણતરી પર રાજકીય પક્ષોની નજર રહી હતી. તો ઉત્તર પ્રદેશમાં મતદારયાદી સાથે સંલગ્ન કથિત......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ