કરી બાર્કરના દિગ્દર્શનમાં બનેલી હૉરર ફિલ્મ અૉબ્સેશને કમાણીમાં બૉક્સ અૉફિસ પર ઈતિહાસ રચ્યો છે. ફિલ્મે રૂા. 4900 કરોડથી વધારેની કમાણી કરી છે. માઈકલ જૉનસ્ટને આ ફિલ્મમાં બિયર અને ઈન્ડે નવારેટેએ નિકીનું પાત્ર ભજવ્યું છે. બૉક્સ અૉફિસ પર સફળતા મળ્યા બાદ હવે આ ફિલ્મ ઓટીટી પર અંગ્રેજી અને હિન્દીમાં......