મુંબઈ, તા. 27 : છેલ્લા કેટલાક મહિનાથી મલાડ, જોગેશ્વરી અને ગોરેગામ (પૂર્વ)ના હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં દીપડાની હિલચાલ વધી ગઈ છે. સોમવારે પરોઢે દિંડોશી સ્થિત સંકલ્પ હાઉસિંગ કૉમ્પ્લેક્સ વિસ્તારમાં દીપડો જોવા મળતાં રહેવાસીઓમાં ડર ફેલાયો છે. આ બાબતે વનવિભાગ તરફથી જરૂરી તકેદારી લેવામાં.....