• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

જિઓ પ્લૅટફૉર્મના લિસ્ટિંગ પર બજારની નજર

ગ્રે માર્કેટનો 1375થી 1400ની રેન્જમાં લિસ્ટિંગનો સંકેત

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : અૉક્ટોબર વાયદાની એનએસઇમાં સમાપ્તિના દિવસે મંગળવારે  સમગ્ર દિવસ 22800 આસપાસ રમતો રહીને છેવટે નિફ્ટીએ 0.02 ટકા, 3.45 પૉઇન્ટ્સના નગણ્ય ફેરફારે 22749.75ના સ્તરે બંધ આપ્યું હતું. આમ આ વલણની સમાપ્તિ પૂર્વે વેચાણો સોમવારે જ કપાયા હોય એવું લાગતું હતું. નિફ્ટી બૅન્ક 0.72 ટકા, 392 પૉઇન્ટ્સ ઘટી 53974.90ના સ્તરે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ