• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

બૉમ્બ બ્લાસ્ટની ધમકી અને ખરાબ તબિયત છતાં અમિતાભ બચ્ચને પરંપરા તોડી નહીં

અમિતાભ બચ્ચનના ચાહકો માટે રવિવાર ખાસ હોય છે. તેઓ દૂર દૂરથી પોતાના મનગમતા કલાકારની એક ઝલક મેળવવા રવિવારે તેમના જલસા બંગલાની બહાર આવે છે. બિગ બી કયારેય ચાહકોને નિરાશ કરતા નથી અને વર્ષોથી દર રવિવારે ચાહકોનું અભિવાદન ઝીલવા માટે હાજર રહે છે. પચીસમી અૉક્ટોબરે પણ અમિતાભની ઝલક......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ