• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં સિંધુનો કોરિયન ખેલાડી યંગ સામે પરાજય

સિંધુ પ્રથમ વખત ફ્રેંચ ઓપન ફાઇનલમાં પહોંચી હોવાથી રનર્સ-અપ ટ્રૉફી સાથે તેનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન

પેરિસ, તા.25 : પેરિસના બેડમિન્ટન કોર્ટ પર રમાયેલા ફ્રેન્ચ ઓપનના હાઈ-વોલ્ટેજ મહિલા સિંગલ્સ ફાઇનલમાં ભારતીય સ્ટાર પી.વી. સિંધુને ફરી એકવાર નિરાશા સાંપડી છે. વિશ્વની નંબર વન ખેલાડી અને વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાની એન સે યંગે એક કલાકથી વધુ ચાલેલા ત્રણ ગેમના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ