• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

કર્જત પાવર પ્રોજેક્ટમાં વિરોધીઓ ખોટી માહિતી ફેલાવે છે : મુખ્ય પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : રાયગડના કર્જત તાલુકામાં પ્રસ્તાવિત ટોરેન્ટ કંપનીના હાઈડ્રોઈલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ માટે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવશે. એનો વિરોધ વિરોધી પક્ષ, સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓ કરી રહ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પર્યાવરણપૂરક છે અને વિરોધીઓ ખોટી માહિતી ફેલાવી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ