• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

શું આવતી આઈપીએલમાં જોવા મળશે થાલા?

નિવૃત્તિની અટકળો વચ્ચે મહેન્દ્રાસિંહ ધોની ડિસેમ્બર પહેલાં લેશે આખરી નિર્ણય

નવી દિલ્હી, તા. 25 : ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન અને ચેન્નઈ સુપર કિંગ્સના તારણહાર મહેન્દ્રાસિંહ ધોનીની આઈપીએલમાંથી સંન્યાસની વાતો દર સિઝન પૂર્વે ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂકેલો `કેપ્ટન કૂલ' હવે માત્ર આઈપીએલના મંચ પર જ એક્શનમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ