દિવાળી માથા પર છે ત્યારે તુકારામ મુંઢેની રાજ્યભરમાં વ્યાપક કાર્યવાહી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : દિવાળી નજીક છે ત્યારે મહારાષ્ટ્રમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થના વિરોધમાં રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી. એફડીએના કમિશનર તુકારામ મુંઢેના માર્ગદર્શનમાં રાજ્યભરમાં ચલાવાઈ રહેલી વિશેષ ઝુંબેશમાં અત્યાર સુધી રૂા. 16.92 કરોડનો શંકાસ્પદ ભેળસેળયુક્ત.......