• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

સુરતને મળ્યા 410 કરોડના વિકાસ પ્રોજેક્ટોની ભેટ

ગુજરાતને 3.5 ટ્રિલિયન ડૉલરની  ઈકોનોમી બનાવવામાં સુરતનું સૌથી મોટું યોગદાન

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 25 : આજે સુરતવાસીઓને સુરત મહાનગરપાલિકા, સુડા અને જિલ્લા વહીવટીતંત્રના રૂા. 211.65 કરોડના 37 કામોનું લોકાર્પણ અને રૂા. 198.72 કરોડના 13 કામોનું ખાતમુહૂર્ત કરી સુરતવાસીઓને કુલ રૂા. 410 કરોડના વિકાસકામોની ભેટ મળી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસના પ્રોજેક્ટોની ભેટ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ