• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

મુંબઈનાં જૂનાં ડમ્પિંગ ગ્રાઉન્ડ વાયુ પ્રદૂષણ માટે જવાબદાર

મુંબઈ, તા. 26 : પાલિકાએ માહુલ, ગોવંડી, શિવાજીનગર, માનખુર્દ અને બીકેસી જેવા પ્રદૂષણની દૃષ્ટિએ સંવેદનશીલ ભાગો તરફ વિશેષ ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે.  જૂના ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી બહાર પડનારો મિથેન ગૅસ, ભારે ટ્રાફિક અને પથ્થરની ખાણમાંથી નીકળતી ધૂળ આ વિસ્તારોમાં પ્રદૂષણ માટે જવાબદાર હોવાનું પાલિકાના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ