પટણામાં કૉંગ્રેસ અધ્યક્ષે વડા પ્રધાનના પિતા પર વાંધાજનક ટિપ્પણી કરી : અમિત શાહના પ્રહાર : કૉંગ્રેસ અધ્યક્ષે મર્યાદા તોડી
પટણા, તા. 25 : રાષ્ટ્રીય કદ ધરાવતા પીઢ નેતાને છાજે નહીં તેવી કેંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની ટિપ્પણીથી રવિવારે રાજકીય ધમસાણ મચી ગયું હતું. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ પટણામાં એક સમારોહમાં ગુસ્સાભેર કહ્યું હતું કે, `મોદી ક્યા ઉસકા બાપ ભી જાયેગા' આ વિવાદ સર્જક ટિપ્પણી પર પલટવાર કરતાં દેશના ગૃહ.....