મુંબઈ, તા. 26 : ડિજિટલ અરેસ્ટના નામે આ વર્ષના પહેલા આઠ મહિનામાં ભારતીય નાગરિકોએ રૂા. 2648 કરોડથી વધુ ગુમાવ્યા છે. આ સમયગાળામાં સાયબર ફ્રોડ સંદર્ભે 21,900થી વધુ ફરિયાદો નોંધાઈ છે. ભારતીય સાયબર ગુના સમન્વય કેન્દ્ર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે......