• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

ક્રૂડતેલ નરમ પડતાં સોનામાં ફરી સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 26 : ક્રૂડ તેલના ભાવ છ મહિનાની ટોચ ઉપરથી નીચે આવવાને લીધે સોનાના ભાવ નીચાં મથાળેથી વધીને 4 હજાર ડોલરનું મથાળું પુન: પ્રાપ્ત કરી શક્યા હતા. ફેડની બેઠક મંગળવારથી મળી રહી છે એ પૂર્વે બજાર સુધરી છે, જોકે ફેડની બેઠકમાં વ્યાજદર વધવાની શક્યતા નહીવત છે. ન્યૂયોર્કમાં સોનાનો ભઆવ 4012 ડોલર પ્રતિ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ