અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : બજારોમાં તહેવારોની વધી રહેલી ખરીદી વચ્ચે જ અચાનક અનાજ તથા કઠોળ અને આવશ્યક વસ્તુઓના હોલસેલ ભાવોમાં મોટો ઉછાળો આવતા આમઆદમીના દિવાળીના બજેટ ખોરવાઈ રહ્યાં છે. આકરી મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરીને મુંબઇ ગ્રેન ડિલર્સ ઍસોસિયેશને પોતાના સંગઠનના સભ્ય રિટેલ વેપારીઓને.......