• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

`કેબીસી-18'માં રણબીર કપૂરની વાત સાંભળી હસી પડયા અમિતાભ બચ્ચન

ક્વિઝ આધારિત રિયાલિટી શૉ કૌન બનેગા કરોડપતિ (કેબીસી)-18ના આગામી એપિસોડમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે જોવા મળશે. ફિલ્મ રામાયણના પ્રમોશન માટે રણબીર અને સાઈ હૉટસીટ પર બેસશે. આ એપિસોડના પ્રૉમૉમાં સાઈએ જણાવ્યું કે એમબીબીએસનો અભ્યાસ કર્યા બાદ તે અભિનય ક્ષેત્રે પ્રવેશી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ