• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

દિલ્હીમાં રાહુલ ગાંધીની જન સુનાવણી

સીઈસી જ્ઞાનેશકુમારના રાજીનામા સુધી વિપક્ષનું આંદોલન નહીં અટકે: રાહુલ

નવી દિલ્હી, તા.27 : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે દિલ્હીના ત્રિલોકપુરી સ્થિત બ્લોક નંબર 20માં યોજાયેલી વોટનો અધિકાર એટલે જીવવાનો અધિકાર નામે જનસુનાવણીમાં સામેલ થયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પ્રહાર તેજ કરતાં આરોપ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ